દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી ઇન્ડિયા AI સમીટનો પ્રારંભ

નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના મહાકુંભ સમાન ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટનો 16 ફેબ્રુઆરીથી પ્રારભ થયો હતો.20 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેનારી આ સમિટ માટે વિશ્વના નેતાઓ, ટેક મોગલ, AI સ્થાપકો અને રોકાણકારો હાજર આપશે. તે અત્યાર સુધીના AI દિગ્ગજોનો સૌથી મોટો મેળાવડો બની રહેશે. તેમાં આલ્ફાબેટના સુંદર પિચાઈ, ઓપનએઆઇના સેમ ઓલ્ટમેન, એન્થ્રોપિક પીબીસીના ડારિયો અમોડેઈ અને મેટા પ્લેટફોર્મ્સના એલેક્ઝાન્ડર વાંગ સહિતના આઇટી દિગ્ગજો હાજરી આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *